દરેક શાળામાં અત્યારે ફાજલ શબ્દ હોટ ફેવરિટ બન્યો છે. ધોરણ 8 પ્રાથમિકમાં જતાં ઘણા શિક્ષકો ફાજલ થાય તેમ છે. ઘણા શિક્ષકો સામેથી ફાજલ થવા ઈચ્છે છે તો ઘણા મિત્રો ફાજલ થવાથી બચવા માગે છે. ઠેર ઠેર ફાજલ - ફાજલ શબ્દજ કાને અથડાય છે. બિન સત્તાવાર વાતો મળી રહી છે જો સરકાર રેશિયો ૧.૮ કે ૨ નહિ કરે તો ફાજલનું ભૂત વર્ષો સુધી ધૂણતું રહેશે.
Earn Money from your blog/site
ReplyDeleteHi…..
I have seen your site; it is very good and helpful for students. I am introducing you to the best educational marketplace, kachhua.com. Join with us as affiliate partner and you can increase your ad income
For more details:
Contact us on: +91 9624770922
Send your contact details on padma.kachhua.com@gmail.com